° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


ગૂગલી સે ડર નહીં લગતા સા’બ, યૉર્કર સે ડર લગતા હૈ

07 February, 2020 06:00 PM IST | Mumbai Desk | rashmin shah

ગૂગલી સે ડર નહીં લગતા સા’બ, યૉર્કર સે ડર લગતા હૈ

ગૂગલી સે ડર નહીં લગતા સા’બ, યૉર્કર સે ડર લગતા હૈ

ઉમેશ યાદવને સ્ટેડિયમમાં બોલિંગ કરતો તો બહુ જોઈ લીધો, પણ હવે તેને કૅમેરા સામે ઍક્ટિંગ કરતો જોવો હોય તો આ વીક-એન્ડમાં સાંજે ૭ વાગ્યે ઝિન્ગના ‘ગેમ ઑન’ જોવા બેસી જજો. ઉમેશને ક્રિકેટર બનવા કરતાં પણ પોલીસ બનવામાં વધુ રસ હતો અને તે એ માટે ટ્રેઇનિંગ પણ લેતો હતો. જૂજ લોકોને ખબર છે કે ઉમેશ માત્ર બે માર્કથી પોલીસ-ફોર્સમાં જૉઇન થતો રહી ગયો હતો.

ઍન્કર કરણ વાહી સાથે ઉમેશે પોતાના આ સપનાની વાત તો કરી જ છે, પણ સાથોસાથ તેણે બૉલીવુડના ખ્યાતનામ પોલીસ-કૅરૅક્ટરના ડાયલૉગ્સની મિમિક્રી કરી ઍક્ટિંગ કરીને પણ સૌકોઈને ખડખડાટ હસાવ્યા પણ ખરા અને ટીમ ઇન્ડિયાના કેટલાક પ્લેયરની મિમિક્રી કરીને સૌકોઈને અચરજ પણ આપ્યું હતું. મસ્તી, ધમાલ અને મનોરંજન આપતો આ આખો ઇન્ટરવ્યુ બે ભાગમાં આ વીક-એન્ડમાં જોવા મળશે.

07 February, 2020 06:00 PM IST | Mumbai Desk | rashmin shah

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

LGBTQIએ ક્મ્યુનિટી માટે ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલો ગાઉન ચૅરિટીમાં આપસે રુબીના

આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે આપણે એક સ્પેશ્યલ મહિનાની જરૂર ન પડે ત્યાં સુધી આપણે તેમને મદદ કરવાની કોશિશ ચાલુ રાખવી જોઈએ.’

23 June, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રાહત અને રણબીર ફરી આમને-સામને

‘પંચ બીટ’ની બીજી સીઝન ૨૭ જૂને આવશે : પ્રિયાંક શર્મા અને સિદ્ધાર્થ શર્માની હરીફાઈ હવે વધુ તીવ્ર બનશે

23 June, 2021 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

રીના કપૂરના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે?

પહેલાં બ્રશ અને પછી યોગ એ બન્ને પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એ કોઈ સાથે વાત પણ નથી કરતી

23 June, 2021 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK