Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ચૉકલેટબૉયથી માંડીને નીડર રોલ કરવાની જર્ની અમેઝિંગ લાગે છે કરણ વાહીને

ચૉકલેટબૉયથી માંડીને નીડર રોલ કરવાની જર્ની અમેઝિંગ લાગે છે કરણ વાહીને

Published : 18 February, 2024 10:02 AM | Modified : 18 February, 2024 10:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑન-સ્ક્રીન ચૉકલેટબૉય ભજવવાથી માંડીને વિરાટ જેવો નીડર રોલ ભજવવો અમૅઝિંગ છે.

કરણ વાહી

કરણ વાહી


કરણ વાહીએ ‘રીમિક્સ’ સિરિયલ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘કસમ સે’, ‘દિલ મિલ ગયે’, ‘બાત હમારી પક્કી હૈ’ અને ‘કુછ તો લોગ કહેંગે’માં કામ કર્યું છે. તે હવે ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’માં લૉયર વિરાટ ચૌધરીના રોલમાં દેખાઈ રહ્યો છે. પોતાના આ કૅરૅક્ટર વિશે કરણ વાહીએ કહ્યું કે ‘મેં ભૂતકાળમાં જેટલાં પાત્રો ભજવ્યાં છે એની સરખામણીએ આ એકદમ અલગ છે. વિરાટનો રોલ કરવો મારા માટે રિફ્રેશિંગ અનુભવ છે. તે ડાયનૅમિક, મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે, જે પોતાની જાતને સાબિત કરવા માગે છે. મારું પાત્ર જટિલ છે, પરંતુ એની ચૅલેન્જને મેં ખૂબ એન્જૉય કરી છે. એમાં ઘણાં બધાં લેયર્સ છે અને દરરોજ વિરાટને ભજવવાને મેં એન્જૉય કર્યું હતું. ઑન-સ્ક્રીન ચૉકલેટબૉય ભજવવાથી માંડીને વિરાટ જેવો નીડર રોલ ભજવવો અમૅઝિંગ છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK