Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીની વાતને અફવા ગણાવી દીપિકા કક્કડે

પ્રેગ્નન્સીની વાતને અફવા ગણાવી દીપિકા કક્કડે

21 September, 2021 03:46 PM IST | Mumbai
Gaurav Sarkar

દીપિકાએ ૨૦૧૮માં શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યાં હતાં

દીપિકા કક્કડ

દીપિકા કક્કડ


દીપિકા કક્કડની પ્રેગ્નન્સીની અફવા ઊડતાં તેણે ખૂબ જ મજેદાર જવાબ આપ્યો છે. દીપિકાએ ૨૦૧૮માં શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યાં હતાં. બન્ને સોશ્યલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. સોશ્યલ મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે આ બન્ને ટૂંક સમયમાં પેરન્ટ્સ બનવાનાં છે. તાજેતરમાં જ દીપિકા એક દુકાનનું ઉદ્ઘાટન કરવા પહોંચી હતી. એ દરમ્યાન રિપોર્ટરે તેને સવાલ કર્યો હતો કે શું તે પ્રેગ્નન્ટ છે? એનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ખરેખર? મારી લાઇફના ગુડ ન્યુઝ વિશે મને તમારી પાસેથી જાણવા મળે છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 03:46 PM IST | Mumbai | Gaurav Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK