નીલાચલ હિલ્સમાં આવેલા આ મંદિરની મુલાકાતનો તેણે ફોટો શૅર કર્યો છે
દેવોલીના ભટ્ટાચાર્જી
દેવોલીના ભટ્ટાચાર્જીએ ગુવાહાટીમાં આવેલા કામાખ્યા ટેમ્પલની મુલાકાત લીધી છે. નીલાચલ હિલ્સમાં આવેલા આ મંદિરની મુલાકાતનો તેણે ફોટો શૅર કર્યો છે. તેણે યલો સલવાર સૂટ પહેર્યો છે અને એના પર બેજ કોટ પહેરી રાખ્યો છે. તે નો-મેકઅપ લુકમાં જોવા મળી રહી છે અને તેણે વાળ પણ છૂટા રાખ્યા છે. આ મુલાકાતના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.

