° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021

Devoleena Bhattacharjee

લેખ

દેવોલીના ભટ્ટાચાર્જી (તસવીર સૌજન્ય મિડ-ડે)

સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના

સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના

17 January, 2021 05:26 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
કોકિલા મોદી (રૂપલ પટેલ)

રસોડે મેં કૌન થા: આવ્યું 'રસોડે મેં કૌન થા'નું નવું વર્ઝન, જુઓ વીડિયો

રસોડે મેં કૌન થા: આવ્યું 'રસોડે મેં કૌન થા'નું નવું વર્ઝન, જુઓ વીડિયો

26 October, 2020 07:43 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સાથ નિભાના સાથિયા 2

સાથ નિભાના સાથિયા-2માં કોણ છે ગહેના?ગોપીએ કરાવ્યો પરિચય,જુઓ નવો પ્રોમો

સાથ નિભાના સાથિયા-2માં કોણ છે ગહેના?ગોપીએ કરાવ્યો પરિચય,જુઓ નવો પ્રોમો

01 October, 2020 06:34 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા2નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ, ફરી દેવોલીના બની ગોપી વહુ

સાથ નિભાના સાથિયા2નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ, ફરી દેવોલીના બની ગોપી વહુ

01 September, 2020 04:17 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

Divya Bhatnagarએ પતિ પર મૂક્યા હતા મારપીટના ગંભીર આરોપ, અહીં વાંચો ચેટ્સ

Divya Bhatnagarએ પતિ પર મૂક્યા હતા મારપીટના ગંભીર આરોપ, અહીં વાંચો ચેટ્સ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું થોડાંક દિવસો પહેલા કોવિડ-19 સંક્રમણ પછી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. એક્ટ્રેસ વેન્ટિલેટર પર હતી અને તેની સ્થિતિમાં સુધારો નહોતો થયો. દિવ્યાના પરિજનોએ તેમના પતિ ગગન પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા. નિધન પહેલા દિવ્યાની મમ્મીએ દાવો કર્યો કે ગગને દિવ્યાને એકલી છોડી દીધી છે. હવે દિવ્યાના ભાઈ દેવાશીષે વૉટ્સએપ ચેટ સાર્વજનિક કર્યા છે, જેમાં દિવ્યાના લગ્નમાં ડૉમેસ્ટિક વાયૉલેન્સના સંકેત મળે છે.

10 December, 2020 07:52 IST |
સાથ નિભાના સાથિયાની બીજી સીઝન આવી રહી છે ત્યારે જાણો ક્યાં વ્યસ્ત છે શૉના સિતારા

સાથ નિભાના સાથિયાની બીજી સીઝન આવી રહી છે ત્યારે જાણો ક્યાં વ્યસ્ત છે શૉના સિતારા

'સાથ નિભાના સાથિયા'નું મીમ 'રસોડે મેં કોન થા...' હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તાજેતરમાં જ શૉના મેકર્સે જાહેરાત કરી છે કે શૉની બીજી સીઝન આવી રહી છે એટલું જ નહીં ચેનલે શૉનો પ્રોમો વીડિયો પણ રિલીઝ કરી દીધો છે ત્યારે જાણો શૉના પાત્રા હાલ શું કરી રહ્યા છે તે જાણો અહીં...

01 September, 2020 07:01 IST |
દેવોલીના ભટ્ટાચાર્જી: પોતાના ઑન-સ્ક્રીન દિયરને ચોરી-ચૂપે ડેટ કરી રહી છે ગોપી વહૂ

દેવોલીના ભટ્ટાચાર્જી: પોતાના ઑન-સ્ક્રીન દિયરને ચોરી-ચૂપે ડેટ કરી રહી છે ગોપી વહૂ

ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ગોપી બહુ અને બિગ બૉસ-13 ફેમ દેવોલીના ભટ્ટાચાર્જીનો આજે 35મો જન્મદિવસ છે. તેનો જન્મ 22 ઑગસ્ટ 1985ના રોજ આસામના શિવસાગરમાં થયો હતો. તેમની માતાનું નામ અનિમા ભટ્ટાચાર્જી છે. તો આજે કરીએ એમની સુંદર તસવીરો પર એક નજર અને જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો.. તસવીર સૌજન્ય- દેવોલીના ભટ્ટાચાર્જી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

22 August, 2020 06:31 IST |
બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસ 13 ટીવીના હિટ અને ચર્ચાસ્પદ શોમાંથી એક છે. જેમાં ફિલ્મ અને ટીવી જગતના જાણીતા સિતારાઓ આવે છે. પરંતુ તેમાંથી કેટલાક પોતાની છાપ નથી છોડી શકતા. ચાલો જાણીએ બિગ બૉસના આવા સ્ટાર્સ વિશે.

06 December, 2019 02:16 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK