Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બિગ બૉસ OTT 2’ને હોસ્ટ કરશે સલમાન

‘બિગ બૉસ OTT 2’ને હોસ્ટ કરશે સલમાન

13 May, 2023 06:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ૨૯ મેથી એનું શૂટિંગ પણ શરૂ કરશે

સલમાન ખાન

સલમાન ખાન


આ વખતની ‘બિગ બૉસ OTT 2’ને કરણ જોહર નહીં, પરંતુ સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. એવું જાણવા મળ્યું છે કે સલમાન ૨૯ મેથી એનું શૂટિંગ પણ શરૂ કરશે. અબુ ધાબીમાં થનાર IIFAમાં સલમાન પર્ફોર્મ કરવાની સાથે એને હોસ્ટ પણ કરવાનો છે. એથી આ ઇવેન્ટ પૂરી કરીને સલમાન ‘બિગ બૉસ OTT 2’નું શૂટિંગ શરૂ કરશે. સલમાન છેલ્લાં બાર વર્ષથી ‘બિગ બૉસ’ને હોસ્ટ કરતો આવ્યો છે. એથી હવે ‘બિગ બૉસ OTT’ને પણ સલમાન હોસ્ટ કરતો હોવાથી તેના ફૅન્સ એક્સાઇટેડ છે. ‘બિગ બૉસ OTT 2’માં કોણ ભાગ લેવાનું છે એ વિશે ચોક્કસ માહિતી નથી મળી. જોકે એવું કહેવાય છે કે ‘લૉક અપ સીઝન 1’ જીતનાર મુનવ્વર ફારુકી આ શોમાં દેખાશે. ત્યાર બાદ ‘બિગ બૉસ 16’માં જોવા મળેલી અર્ચના ગૌતમનો ભાઈ ગુલશન ગૌતમ પણ આ રિયલિટી શોમાં દેખાશે. ‘બિગ બૉસ OTT 2’માં સલમાનની એન્ટ્રી થતાં આ શો વધુ મનોરંજક બનશે એમાં કોઈ બેમત નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2023 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK