° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


‘બિગ બૉસ’માં સ્પર્ધકોની પંજાબી ધમાલ

15 October, 2012 05:57 AM IST |

‘બિગ બૉસ’માં સ્પર્ધકોની પંજાબી ધમાલ

‘બિગ બૉસ’માં સ્પર્ધકોની પંજાબી ધમાલ‘બિગ બૉસ’માં પોતાનાં ફૅશનેબલ કપડાંથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થયેલા ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિધુએ આ શોમાં પહેરવા માટે લંડનથી ઢગલાબંધ સ્ર્પોટ્સવેઅરની અને લુધિયાણાથી અલગ-અલગ રંગના પઠાણી ડ્રેસની ખરીદી કરી છે. આ સિવાય અન્ય સ્પર્ધકોની વાત કરીએ તો હેરડ્રેસર સપના ભવનાણી પોતાની સાથે માત્ર કાળા રંગનાં કપડાં લાવી છે, જ્યારે કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદી માત્ર કાળા કુરતામાં અને સંપત પાલ પોતાની ગુલાબી ગૅન્ગને પ્રમોટ કરવા મોટા ભાગે ગુલાબી સાડીમાં જ જોવા મળે છે.

‘બિગ બૉસ’માં સ્પર્ધક તરીકે દાખલ થયેલો નવજોત સિંહ સિધુ પાઘડી બાંધે છે. સિધુની પાઘડીને જોઈને અન્ય સ્પર્ધક ડેલનાઝ પૉલ, ઉર્વશી ધોળકિયા અને સયાન્તની ઘોષે પણ પાઘડી પહેરવાની ડિમાન્ડ કરતાં સિધુએ બધાને પરંપરાગત પંજાબી સ્ટાઇલમાં પાઘડી બાંધી આપી હતી. પાઘડી પર્હેયા બાદ બધાએ ઘરમાં બહુ ધમાલ મચાવી હતી. આ એપિસોડ કલર્સ ચૅનલ પર આજે રાત્રે ૯ વાગ્યે ‘બિસ બૉસ’માં જોવા મળશે.


આ ઉપરાંત આ જ એપિસોડમાં ઉર્વશી ધોળકિયા ઘરમાં રડતી દેખાય છે. એપિસોડના વિડીયો માટે ક્લિક કરો નીચે.


દિવસ 8 : બિગ-બોસના ઘરમાં ઉર્વશી રડી પડી, જુઓ વિડીયો


15 October, 2012 05:57 AM IST |

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

ઘર કા ચિરાગ નહીં, ઘર કી ચિરાગ બનવું છે આશી સિંહને

‘મીત’ને એક યુનિક શો ગણાવતાં આશી કહે છે કે સોસાયટીને આ શો વિચાર કરતી કરી મૂકી શકે છે

02 August, 2021 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ’ના બુલાવાની રાહ જોઈ રહી છે આશના કિશોર

આશનાને જોકે ‘ખતરોં કે ખિલાડી’ નથી કરવી, કારણ કે તેને અમુક પશુઓથી બહુ ડર લાગે છે

02 August, 2021 10:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK