Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હેડ્સ ઑફ સ્ટેટ’માં પ્રિયંકાનું સ્વાગત કર્યું જૉન સીનાએ

‘હેડ્સ ઑફ સ્ટેટ’માં પ્રિયંકાનું સ્વાગત કર્યું જૉન સીનાએ

07 April, 2023 03:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઍક્શન ફિલ્મમાં હૉલીવુડ ઍક્ટર ઇદ્રિસ આલ્બા પણ જોવા મળશે.

પ્રભુના શરણે : પ્રિયંકા ચોપડા જોનસ ગઈ કાલે સિદ્ધિવિનાયકનાં દર્શને ગઈ હતી. દીકરી માલતી મૅરી પહેલી વાર ઇન્ડિયા આવતાં તે તેને પણ પ્રભુના શરણે લઈ ગઈ હતી.

પ્રભુના શરણે : પ્રિયંકા ચોપડા જોનસ ગઈ કાલે સિદ્ધિવિનાયકનાં દર્શને ગઈ હતી. દીકરી માલતી મૅરી પહેલી વાર ઇન્ડિયા આવતાં તે તેને પણ પ્રભુના શરણે લઈ ગઈ હતી.


ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનમાંથી હૉલીવુડ ઍક્ટર બનેલા જૉન સીનાએ પ્રિયંકા ચોપડા જોનસનું સ્વાગત ‘હેડ્સ ઑફ સ્ટેટ’માં કર્યું છે. આ ઍક્શન ફિલ્મમાં હૉલીવુડ ઍક્ટર ઇદ્રિસ આલ્બા પણ જોવા મળશે. પ્રિયંકાને વેલકમ કરતાં જૉને કહ્યું કે ‘એકદમ જોરદાર ટીમને ભેગી કરવા માટે હું ઍમેઝૉન સ્ટુડિયોઝનો આભાર માનું છું. ‘હેડ્સ ઑફ સ્ટેટ’માં ઇદ્રિસ આલ્બા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું. દુનિયાભરમાં જાણીતી પ્રિયંકા ચોપડા જોનસનું હું અમારી નવી મેમ્બર તરીકે સ્વાગત કરું છું.’

જૉન સીનાને ટ્વીટ કરતાં પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે ‘જૉન સેના, મને વેલકમ કરવા માટે આભાર. ઍમેઝૉન સ્ટુડિયોઝની ‘હેડ્સ ઑફ સ્ટેટ’નું કામ શરૂ કરવા માટે હું હવે ખૂબ જ આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK