Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅડી નિકની કૉન્સર્ટ એન્જૉય કરી માલતી મૅરીએ

ડૅડી નિકની કૉન્સર્ટ એન્જૉય કરી માલતી મૅરીએ

17 April, 2023 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 આ કૉન્સર્ટમાં પ્રિયંકા પણ હાજર હતી

ડૅડી નિકની કૉન્સર્ટ એન્જૉય કરી માલતી મૅરીએ

ડૅડી નિકની કૉન્સર્ટ એન્જૉય કરી માલતી મૅરીએ


પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ તેના ડૅડીની મ્યુઝિકલ કૉન્સર્ટમાં પહોંચી હતી. આ કૉન્સર્ટમાં પ્રિયંકા પણ હાજર હતી. થોડા સમય પહેલાં જ તે હસબન્ડ અને દીકરી સાથે મુંબઈ આવી હતી. એ દરમ્યાન પ્રિયંકાએ તેેની દીકરી સાથે પાપારાઝીને ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી. નિક તેની દીકરીને લઈને સ્ટેજ પર પહોંચ્યો હતો. એનો ફોટો પણ તેણે શૅર કર્યો છે. ફોટોમાં દેખાય છે કે માલતીએ હેડફોન પહેરેલા છે. નિકના હાથમાં માઇક છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિકે કૅપ્શન આપી હતી, તેનું ફર્સ્ટ સાઉન્ડ ચેક છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK