પ્રિન્ટ અને પોડકાસ્ટ શ્રેણી સિટ વિથ હિટલિસ્ટ માટે મિડ-ડે.કોમ સાથેની વાતચીતમાં કરીના કપૂર ખાને અનેક વાતો શૅર કરી હતી. સોશિયલ મીડિયાના આગમન સાથે, સ્ટાર્સ લગભગ 24X7 સ્પોટલાઈટમાં છે. તેનો મોટો દીકરો તૈમૂર અલી ખાન જન્મ્યા ત્યારથી જ ચર્ચામાં છે. તેઓ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? કરીનાએ ભારપૂર્વક કહ્યું કે તૈમૂર એક સ્માર્ટ છોકરો છે અને તે જાણે છે કે લોકો તેના ફોટોગ્રાફ્સ એટલા માટે લે છે કારણ કે તેના માતાપિતા સ્ટાર્સ છે. વધુ જાણવા જુઓ વીડિયો














