Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્ના સાથેના રિલેશનને મળતી લાઇમલાઇટથી કમ્ફર્ટેબલ નથી વિજય વર્મા

તમન્ના સાથેના રિલેશનને મળતી લાઇમલાઇટથી કમ્ફર્ટેબલ નથી વિજય વર્મા

Published : 20 August, 2023 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમન્ના ભાટિયા સાથેના રિલેશનને જે પ્રકારે લાઇમલાઇટ મળે છે એનાથી વિજય વર્મા કમ્ફર્ટેબલ નથી.

વિજય વર્મા અને તમન્ના ભાટિયા

વિજય વર્મા અને તમન્ના ભાટિયા


તમન્ના ભાટિયા સાથેના રિલેશનને જે પ્રકારે લાઇમલાઇટ મળે છે એનાથી વિજય વર્મા કમ્ફર્ટેબલ નથી. આ બન્ને જ્યાં પણ જાય છે લોકોની નજરે તેઓ ચડી જાય છે. બન્ને છાશવારે સાથે જોવા મળે છે. આ બન્ને વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં સાથે જોવા મળ્યાં હતાં. તેમના રિલેશન વિશે વિજય વર્માએ કહ્યું કે ‘પહેલી વાત તો મારા માટે આ એક ન્યુઝ છે કે 
અમે મોસ્ટ ડિમાન્ડિંગ કપલ છીએ. એ સારી વાત છે, પરંતુ મને એની ટેવ નથી. મને એકલા ફરવાની આદત હતી. અમે હવે સાથે ફરીએ છીએ અને અમને ખૂબ લાઇમલાઇટ મળે છે. એનાથી હું કમ્ફર્ટેબલ નથી. જોકે હું પ્રયાસ કરું છું કે મને એની ટેવ પડી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2023 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK