Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન પહેલાં વિજય દેવરકોંડાના ઘરને ઝળહળતી લાઇટથી શણગારવામાં આવ્યું

લગ્ન પહેલાં વિજય દેવરકોંડાના ઘરને ઝળહળતી લાઇટથી શણગારવામાં આવ્યું

Published : 20 February, 2026 07:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક રિપોર્ટ મુજબ લગ્ન પછી ૪ માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે જેમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપશે.

લગ્ન પહેલાં વિજય દેવરકોંડાના ઘરને ઝળહળતી લાઇટથી શણગારવામાં આવ્યું

લગ્ન પહેલાં વિજય દેવરકોંડાના ઘરને ઝળહળતી લાઇટથી શણગારવામાં આવ્યું


વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્ન માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં નાનકડા સમારંભમાં યોજાવાની ચર્ચા છે. તાજેતરમાં તેનાં લગ્નનું આમંત્રણ કાર્ડ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં હતું અને હવે વિજયના હૈદરાબાદના ઘરનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં વિજયનું ઘર લાઇટ્સની સજાવટથી ઝગમગતું જોવા મળે છે. આખા ઘરમાં લાઇટિંગ અને ખાસ ડેકોરેશન જોવા મળતાં ફૅન્સ માને છે કે વિજયના ઘરમાં લગ્ન પહેલાંની પરંપરાગત ઉજવણી શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ લગ્ન પછી ૪ માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે જેમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપશે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK