Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ફ્રેન્ડ્સ ફૉરેવર

Published : 12 December, 2023 06:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પાર્ટી ‘સ્વદેસ’ની ઍક્ટ્રેસ ગાયત્રીએ રાખી હતી. એવું કહી શકાય કે આ ૯૦ના દાયકાનું રીયુનિયન છે. રવીનાએ તેમના ફોટો શૅર કર્યા હતા.

રાવીના ટંડન , શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્ડરે , ગાયત્રી જોશી

રાવીના ટંડન , શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્ડરે , ગાયત્રી જોશી


શિલ્પા શેટ્ટી કુન્દ્રા, સોનાલી બેન્દ્રે બહલ, રવીના ટંડન અને ગાયત્રી જોશીએ સાથે ગેટ-ટુગેધર રાખ્યું હતું. આ પાર્ટી ‘સ્વદેસ’ની ઍક્ટ્રેસ ગાયત્રીએ રાખી હતી. એવું કહી શકાય કે આ ૯૦ના દાયકાનું રીયુનિયન છે. રવીનાએ તેમના ફોટો શૅર કર્યા હતા. એ ફોટોમાં સૌ સ્ટનિંગ દેખાઈ રહી હતી. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રવીના ટંડને કૅપ્શન આપી હતી, ‘એક મજેદાર સાંજ. ફ્રેન્ડ્સ લાઇક ફૅમિલી. એક સુંદર ઘર, જે ઉમળકા, પ્રેમ, હાસ્ય અને જૂની ફ્રેન્ડશિપથી મહેકી ઊઠ્યું હતું. ગાયત્રી જોશી, આ મેળાવડા બદલ થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2023 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK