શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ૨૦૦૯ની ૨૨ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ૨૦૦૯ની ૨૨ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં અને ગઈ કાલે તેમની સોળમી ઍનિવર્સરી હતી. આ પ્રસંગે શિલ્પાએ સોશ્યલ મીડિયા પર પતિ માટે દિલને સ્પર્શી જાય એવી લવ-નોટ લખી છે. આ નોટમાં શિલ્પાએ લખ્યું છે, ‘અમને સોળમી ઍનિવર્સરી મુબારક. આજે પણ પ્રેમમાં ડૂબેલાં છીએ, આજે પણ એકબીજાને પસંદ કરી રહ્યાં છીએ., હંમેશાં અને હંમેશાં માટે ઍનિવર્સરી મુબારક.’


