આ શૂટિંગનો ફોટો સોશ્યલ મીડિયા પર લીક થઈ ગયો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શાહરુખ ખાને ઇન્જરી-બ્રેક પછી પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે પોલૅન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું છે અને નવાઈની વાત એ છે કે આ શૂટિંગનો ફોટો સોશ્યલ મીડિયા પર લીક થઈ ગયો છે. જે ફોટો લીક થયો છે એમાં શાહરુખ એક અલગ જ, ગ્રે વાળવાળા લુકમાં નજરે પડે છે. ‘કિંગ’માં શાહરુખ ખાન પહેલી વાર દીકરી સુહાના સાથે જોવા મળશે.


