સારા ત્યાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે
સારા અલી ખાન
સારા અલી ખાન હિમાચલ પ્રદેશના મનાલીમાં હિડિમ્બા દેવીના મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. સારા ત્યાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે જેમાં આયુષમાન ખુરાના હીરો છે અને ફિલ્મનું ડિરેક્શન ‘સ્ત્રી 2’ના ડિરેક્ટર અમર કૌશિકનું છે.