સારા અલી ખાન મમ્મી અમ્રિતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે તેની એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા માટે સ્પેન ગઈ હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલમાં સારા અલી ખાન મમ્મી અમ્રિતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે તેની એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા માટે સ્પેન ગઈ હતી. હવે સારાએ સોશ્યલ મીડિયા પર પોતાની આ સ્પેન-ટ્રિપની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં અમ્રિતાના યંગ લુકે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું અને ફૅન્સે તેના ગ્રેસનાં વખાણ કર્યાં છે.


