Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની આગામી ફિલ્મમાં અનિલ કપૂર, નયનતારા અને અરવિંદ સ્વામીનો પણ મજબૂત રોલ

સલમાન ખાનની આગામી ફિલ્મમાં અનિલ કપૂર, નયનતારા અને અરવિંદ સ્વામીનો પણ મજબૂત રોલ

Published : 01 April, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાને તાજેતરમાં એક નવી ઍક્શન-ડ્રામા ફિલ્મની જાહેરાત કરી છે. એને લઈને ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારા તેમ જ અરવિંદ સ્વામી પણ મજબૂત રોલમાં જોવા મળશે.

સલમાન ખાનની આગામી ફિલ્મમાં અનિલ કપૂર, નયનતારા અને અરવિંદ સ્વામીનો પણ મજબૂત રોલ

સલમાન ખાનની આગામી ફિલ્મમાં અનિલ કપૂર, નયનતારા અને અરવિંદ સ્વામીનો પણ મજબૂત રોલ


સલમાન ખાને તાજેતરમાં એક નવી ઍક્શન-ડ્રામા ફિલ્મની જાહેરાત કરી છે. એને લઈને ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારા તેમ જ અરવિંદ સ્વામી પણ મજબૂત રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટર વામશી પેડિપલ્લી કરશે. હવે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK