Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક દિન રિલીઝ થતાં જ આમિર ખાન ફિલ્મની ટીમ સાથે પહોંચ્યો થિયેટરમાં

એક દિન રિલીઝ થતાં જ આમિર ખાન ફિલ્મની ટીમ સાથે પહોંચ્યો થિયેટરમાં

Published : 03 May, 2026 10:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર અને જુનૈદે થિયેટરમાં દર્શકો સાથે વાતચીત કરી અને આ દિવસને યાદગાર બનાવી દીધો હતો.

એક દિન રિલીઝ થતાં જ આમિર ખાન ફિલ્મની ટીમ સાથે પહોંચ્યો થિયેટરમાં

એક દિન રિલીઝ થતાં જ આમિર ખાન ફિલ્મની ટીમ સાથે પહોંચ્યો થિયેટરમાં


આમિર ખાન પ્રોડક્શન્સની રોમૅન્ટિક ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ આમિર ખાન પોતાના પુત્ર જુનૈદ, ડિરેક્ટર અને ફિલ્મની ટીમ સાથે સ્ક્રીનિંગ બાદ થિયેટરમાં પહોંચ્યો હતો અને આ ક્ષણને ફૅન્સ માટે ખાસ બનાવી દીધી હતી. આમિર અને જુનૈદે થિયેટરમાં દર્શકો સાથે વાતચીત કરી અને આ દિવસને યાદગાર બનાવી દીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK