Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉર્સ રાઇડિંગ વખતે પડી જતાં હૉસ્પિટલમાં ઍડ્‌મિટ છે રણદીપ

હૉર્સ રાઇડિંગ વખતે પડી જતાં હૉસ્પિટલમાં ઍડ્‌મિટ છે રણદીપ

14 January, 2023 07:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણદીપ હૂડા હૉર્સ રાઇડિંગ કરી રહ્યો હતો અને એ વખતે તે પડી જતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

રણદીપ હુડ્ડા

રણદીપ હુડ્ડા


રણદીપ હૂડા હૉર્સ રાઇડિંગ કરી રહ્યો હતો અને એ વખતે તે પડી જતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. તેને કમ્પ્લીટ બેડ-રેસ્ટ કરવાની સલાહ ડૉક્ટર્સે આપી છે. સલમાન ખાન સાથે ‘રાધે’ના શૂટિંગ દરમ્યાન પણ ઍક્શન સીક્વન્સ કરતી વખતે તેને ઈજા થઈ હતી. એના માટે તેને ની સર્જરી કરાવવી પડી હતી. રણદીપે ‘સાવરકર’ના રોલ માટે લગભગ બાવીસ કિલો વજન ઘટાડ્યું હતું. હવે હૉર્સ રાઇડિંગ વખતે થયેલી ઈજાને કારણે તેને સર્જરી કરાવવાની પણ કદાચ જરૂર પડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK