પ્રભાસ તેની ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝ અગાઉ તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા પહોંચ્યો હતો. ગઈ કાલે વહેલી સવારે તે દર્શન માટે ગયો હતો. તેણે વાઇટ ઇન્ડિયન આઉટફિટ પહેર્યો હતો અને રેડ શાલ ઓઢી હતી.
પ્રભાસ
પ્રભાસ તેની ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝ અગાઉ તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા પહોંચ્યો હતો. ગઈ કાલે વહેલી સવારે તે દર્શન માટે ગયો હતો. તેણે વાઇટ ઇન્ડિયન આઉટફિટ પહેર્યો હતો અને રેડ શાલ ઓઢી હતી. મંદિરમાંથી નીકળીને તેણે ફૅન્સને હાથ પણ દેખાડ્યો હતો. ફૅન્સ તેને જોઈને ખુશ થઈ ઊઠ્યા હતા. સોશ્યલ મીડિયામાં તેનો આ ફોટો વાઇરલ થતાં જ સૌ તેની સાદગીની પ્રશંસા કરવા લાગ્યા હતા.