Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેસી ગર્લે આપ્યો સાડીને મૉડર્ન ટ્‌વિસ્ટ

દેસી ગર્લે આપ્યો સાડીને મૉડર્ન ટ્‌વિસ્ટ

Published : 20 February, 2026 06:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનસ હંમેશાં એકબીજાને સપોર્ટ કરતાં જોવા મળે છે. હાલ પ્રિયંકા તેમની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં બન્ને ફિલ્મનાં પ્રીમિયર દરમ્યાન પણ સાથે જોવા મળ્યાં હતાં.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ


હાલમાં બૉલીવુડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપડાએ તેની હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’ના લૉસ ઍન્જલસ ખાતે યોજાયેલા પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ પ્રીમિયર પછીની આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાનું પીળા રંગનું બોલ્ડ થાઈ-હાઈ સ્લિટવાળું સાડી-ઇન્સ્પાયર્ડ ગાઉન પહેરીને બધાનું દિલ જીતી લીધું હતું.

પત્ની પ્રિયંકા ચોપડાની ફિલ્મને પ્રમોટ કરતી વખતે નિક જોનસે પહેર્યું મંગલસૂત્ર જેવું બ્રેસલેટ



પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનસ હંમેશાં એકબીજાને સપોર્ટ કરતાં જોવા મળે છે. હાલ પ્રિયંકા તેમની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં બન્ને ફિલ્મનાં પ્રીમિયર દરમ્યાન પણ સાથે જોવા મળ્યાં હતાં. હવે નિકે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે સોશ્યલ મીડિયામાં એક ખાસ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં નિકે મંગલસૂત્ર સ્ટાઇલનું બ્રેસલેટ પહેર્યું છે જે ફૅન્સને ખૂબ ગમ્યું છે અને સોશ્યલ મીડિયા પર પ્રિયંકાના ફૅન્સ તેને ‘બેસ્ટ જીજુ’ કહીને સંબોધી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK