Malaika Aroraએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો થ્રોબેક બિકિની ફોટો, જુઓ
મલાઈકા અરોરા
ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)એ સોશિયલ મીડિયા પર થ્રો બેક ફોટો શેર કર્યો છે. એમાં એણે સફેદ બિકિની પહેરી છે. મલાઈકા અરોરાની આ તસવીર ત્યારની છે જ્યારે તે માલદિવ્સ વેકેશન પર ગઈ હતી.
આ ફોટોમાં મલાઈકા અરોરા ઘણી ગ્લેમરસ નજર આવી રહી હતી.
ADVERTISEMENT
મલાઈકા અરોરાએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. એમાં તે સમુદ્ર કિનારે બેઠી છે. મલાઈકા અરોરાએ પોતાની આંખ બંધ કરી રાખી છે અને તે પોઝ આપી રહી છે. 45 વર્ષીય મલાઈકા અરોરાને જોઈને કહીં શકાય છે કે તે પોતાના ફિટ રાખવા માટે કડક મહેનત કરે છે અને એના ચાલતા તે આજે પણ આટલી ગ્લેમરસ લાગી રહી છે.
મહત્વની વાત એ છે કે મલાઈકા અરોરનો હાલમાં જ અભિનેતા અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે ડિવોર્સ થયો છે. હવે તે ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં રહેવાની હિન્ટ આપતી નજર આવી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે ત્યારે આ વાતનો સ્વીકાર નથી કર્યો કે બન્ને રિલેશનશિપમાં છે પરંતુ બન્નેના વચ્ચેની બૉન્ડિંગ એમના વિષે ઘણું બધુ કહીં જાય છે.
મલાઈકા અરોરાની આ તસવીરને ઈલિયાના ડિક્રૂઝ (Ilean D’Cruz), અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) અને ફોટોગ્રાફર અતુલ કસ્બેકર (Atul Kasbekar)એ લાઈક પણ કરી છે.
આ પણ જુઓ : Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના જલદી લગ્ન કરશે એવી વાત સામે આવી રહી છે પરંતુ બન્ને હાલ ગુપ-ચુપ છે. જોકે ઘણા પ્રસંગમાં બન્ને આ વાતને અજર અંદાજ કરી ચૂક્યા છે.