Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

Jul 27, 2019, 13:58 IST
  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે બોલીવુડની માફક ફિલ્મી કલાકારો અને ઢોલીવુડ ઇન્ડસ્ટીના સારા દિવસો જેવા વાતાવરણ વચ્ચે વધુ એક ગુજરાતી ફિલ્મ … તુ છે ને ! 

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે બોલીવુડની માફક ફિલ્મી કલાકારો અને ઢોલીવુડ ઇન્ડસ્ટીના સારા દિવસો જેવા વાતાવરણ વચ્ચે વધુ એક ગુજરાતી ફિલ્મ … તુ છે ને ! 

    1/15
  • પિન્ક લહેંગામાં ડિમ્પલ ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    પિન્ક લહેંગામાં ડિમ્પલ ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    2/15
  • અમદાવાદની ડિમ્પલ એક્ટ્રેસ અને સિંગર છે.

    અમદાવાદની ડિમ્પલ એક્ટ્રેસ અને સિંગર છે.

    3/15
  • તુ છે ને ફિલ્મમાં ડિમ્પલ સીધી સાદી સિમ્પલ છોકરીમાંથી અચાનક ગ્લેમરસ બની જાય છે.

    તુ છે ને ફિલ્મમાં ડિમ્પલ સીધી સાદી સિમ્પલ છોકરીમાંથી અચાનક ગ્લેમરસ બની જાય છે.

    4/15
  • સફેદ ડ્રેસમાં સિંગરની માસૂમિયત ઝળકી રહી છે.

    સફેદ ડ્રેસમાં સિંગરની માસૂમિયત ઝળકી રહી છે.

    5/15
  • ગુજરાતી સિંગર ડિમ્પલ એક એડ માટે કાર્તિક આર્યન સાથે શૂટિંગ કરી હતી.

    ગુજરાતી સિંગર ડિમ્પલ એક એડ માટે કાર્તિક આર્યન સાથે શૂટિંગ કરી હતી.

    6/15
  • 'તું છે ને!' ફિલ્મ ડિમ્પલ માટે લીડ રોલની દ્રષ્ટિએ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ ગણાય. 

    'તું છે ને!' ફિલ્મ ડિમ્પલ માટે લીડ રોલની દ્રષ્ટિએ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ ગણાય. 

    7/15
  • બ્રાઈડલ લહેંગામાં ડિમ્પલનો ગ્લેમરસ અંદાજ

    બ્રાઈડલ લહેંગામાં ડિમ્પલનો ગ્લેમરસ અંદાજ

    8/15
  • ડિમ્પલનો મનમોહક અંદાજ અને સાથે એના ગાલ પરના ડિમ્પલ લોકોનાા મન મોહી લે છે.

    ડિમ્પલનો મનમોહક અંદાજ અને સાથે એના ગાલ પરના ડિમ્પલ લોકોનાા મન મોહી લે છે.

    9/15
  • આ ગુજ્જુ સિંગર ઘણા ખુશમિજાજ અંદાજની છે. જુઓ તસવીરમાં એની એક ઝલક

    આ ગુજ્જુ સિંગર ઘણા ખુશમિજાજ અંદાજની છે. જુઓ તસવીરમાં એની એક ઝલક

    10/15
  • બ્લેક ચશ્મા, સ્ટ્રેટવાળ અને ગળામાં માળા તમે પણ ડિમ્પલ જેવો વેસ્ટર્ન લૂક કેરી કરી શકો છો.

    બ્લેક ચશ્મા, સ્ટ્રેટવાળ અને ગળામાં માળા તમે પણ ડિમ્પલ જેવો વેસ્ટર્ન લૂક કેરી કરી શકો છો.

    11/15
  •  મધૂર અવાજમાં ગીત ગાયને ડિમ્પલ દર્શકોના મન જીતી લે છે.

     મધૂર અવાજમાં ગીત ગાયને ડિમ્પલ દર્શકોના મન જીતી લે છે.

    12/15
  •  બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસનો બ્યૂટિફૂલ અંદાજ

     બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસનો બ્યૂટિફૂલ અંદાજ

    13/15
  • હે રૂપમાં ઈતના સાદાપન તો કિતના સુંદર હોગા મન!!!- ડિમ્પલના આ લૂકમાં સાદગી ઝળકી રહી છે.

    હે રૂપમાં ઈતના સાદાપન તો કિતના સુંદર હોગા મન!!!- ડિમ્પલના આ લૂકમાં સાદગી ઝળકી રહી છે.

    14/15
  • ક્રેપ પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં ડિમ્પલનો કેન્ડિડ લૂક

    ક્રેપ પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં ડિમ્પલનો કેન્ડિડ લૂક

    15/15
  • loading...

ફોટોઝ વિશે

શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી ‘તું છે ને’ ફિલ્મ બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. મહિલા પ્રધાન ચલચિત્ર છે. ત્યારે આપણે આ ફિલ્મની એક્ટ્રેસ અને સિંગર ડિમ્પલ બિસ્કિટવાલા વિશે જાણીશું અને જોઈએ એમનો નટખટ અંદાજ તસવીરોમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK