Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં માધવને

આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં માધવને

21 August, 2022 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર. માધવને હાલમાં ભારતે પોતે બનાવેલા પહેલા ઍરક્રાફ્ટ કૅરિયર આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં છે.

આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં માધવને

આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં માધવને


આર. માધવને હાલમાં ભારતે પોતે બનાવેલા પહેલા ઍરક્રાફ્ટ કૅરિયર આઇએનએસ વિક્રાંતના એન્જિનિયરનાં વખાણ કર્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને આર. માધવને કૅપ્શન આપી હતી, ‘આઇએનએસ વિક્રાંતની મુલાકાત લીધી. હું આ સ્પેશ્યલ ઓનર માટે સૌનો આભાર માનું છું. ઇન્ડિયન નેવી દ્વારા મને ભારતે બનાવેલા પ્રથમ ઍરક્રાફ્ટ કૅરિયર વિક્રાંતની મુલાકાત માટે બોલાવવામાં આવ્યો એ માટે હું પોતાને નસીબદાર માનું છું. વિક્રાંતના ઑફિસર્સ સાથે વાતચીત કરી હતી. તેઓ એન્જિનિયરિંગમાં માર્વલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK