Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંદુ નહીં, ચૅમ્પિયન હૈ મૈં

ચંદુ નહીં, ચૅમ્પિયન હૈ મૈં

31 March, 2024 09:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડાયલૉગ ઇંગ્લૅન્ડના ફુટબૉલર હૅરી કેન પાસે કાર્તિક આર્યને બોલાવડાવ્યો

કાર્તિક આર્યને હાલમાં ઇંગ્લૅન્ડના ફુટબૉલ પ્લેયર હૅરી કેન પાસે પોતાનો એક ડાયલૉગ બોલાવડાવ્યો

કાર્તિક આર્યને હાલમાં ઇંગ્લૅન્ડના ફુટબૉલ પ્લેયર હૅરી કેન પાસે પોતાનો એક ડાયલૉગ બોલાવડાવ્યો


કાર્તિક આર્યને હાલમાં ઇંગ્લૅન્ડના ફુટબૉલ પ્લેયર હૅરી કેન પાસે પોતાનો એક ડાયલૉગ બોલાવડાવ્યો છે. કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ પર ‘ચંદુ ચૅમ્પિયન’નો ડાયલૉગ બોલી રહ્યો હોય એવો વિડિયો શૅર કર્યો છે. ૧૪ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનો ડાયલૉગ છે, ‘ચંદુ નહીં, ચૅમ્પિયન હૈ મૈં. આ ડાયલૉગ પહેલાં કાર્તિક બોલે છે અને એ જ ઇમોશન્સ સાથે ત્યાર બાદ હૅરી કેન બોલે છે. કાર્તિકે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે અને તે હાલમાં તેની ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે જેનું પહેલું શેડ્યુલ પૂરું થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK