બનારસી સાથે ગોલ્ડન જ્વેલરી અને માથામાં ગજરો પહેરીને કરિશ્માએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો
ભૂતપૂર્વ પતિના અવસાન પછી કરિશ્મા જાહેરમાં આ રીતે જોવા મળી હતી
ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અવસાન પછી સંપત્તિના મામલે જ્યારે કોર્ટ-કેસ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે કરિશ્મા કપૂર મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પીળા રંગની બનારસી સાડીમાં સજીધજીને પહોંચી ગઈ હતી. ભૂતપૂર્વ પતિના અવસાન પછી કરિશ્મા જાહેરમાં આ રીતે જોવા મળી હતી. બનારસી સાથે ગોલ્ડન જ્વેલરી અને માથામાં ગજરો પહેરીને કરિશ્માએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર કરિશ્માની આ તસવીર વાઇરલ થઈ રહી છે.


