Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પીએમ-કૅર્સ ફન્ડમાં યોગદાન આપશે કરિશ્મા કપૂર

પીએમ-કૅર્સ ફન્ડમાં યોગદાન આપશે કરિશ્મા કપૂર

04 April, 2020 01:32 PM IST | Mumbai Desk
IANS

પીએમ-કૅર્સ ફન્ડમાં યોગદાન આપશે કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર (ફાઇલ ફોટો)

કરિશ્મા કપૂર (ફાઇલ ફોટો)


કરિશ્મા કપૂર પીએમ–કૅર્સમાં અને મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાની છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પણ ડોનેટ કરવાની વાત કહી હતી. કોરોના વાઇરસને કારણે અનેક સેલિબ્રિટીઝ મદદ માટે આગળ આવી છે. દરેકને મદદ માટે અપીલ કરતાં ઇન્સ્ટાગ્રામ પર કરિશ્માએ એક નોટ શૅર કરી હતી. એમાં લખ્યું હતું કે ‘દરેક લાઇફ અમૂલ્ય છે. આ જ કારણ છે કે મારાં બાળકો સમાયરા અને કિઆન સાથે પીએમ–કૅર્સમાં અને મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. નાનકડું યોગદાન પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. દેશ માટે અને માનવતા માટે તમે પણ યોગદાન આપો.’

આ નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરિશ્માએ કૅપ્શન આપી હતી કે ‘અમે ડોનેટ કર્યું છે તો હવે તમે પણ ડોનેટ કરો. નાનકડા યોગદાનથી અનેકને મદદ મળી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 01:32 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK