Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી નિમિત્તે કરણ જોહરે દીકરા યશ અને દીકરી રુહી સાથે કરાવ્યું ખાસ ફોટોશૂટ

દિવાળી નિમિત્તે કરણ જોહરે દીકરા યશ અને દીકરી રુહી સાથે કરાવ્યું ખાસ ફોટોશૂટ

Published : 08 November, 2026 10:02 AM | Modified : 08 November, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘મારા વિશ્વ... મારા આશીર્વાદ... રુહી અને યશ સાથે મને સંપૂર્ણ બનાવવા બદલ બ્રહ્માંડનો આભાર... અમને અમારી માતાઓના આશીર્વાદ મળ્યા છે એ માટે અમે ધન્ય છીએ. અમારા તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.’

કરણ જોહર, યશ અને રૂહી

કરણ જોહર, યશ અને રૂહી


દિવાળી નિમિત્તે ફિલ્મમેકર કરણ જોહરે ગઈ કાલે પોતાની ધર્મા પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કરણે સોશ્યલ મીડિયા પર પોતાનાં બન્ને બાળકો દીકરા યશ અને દીકરી રુહી સાથે ખાસ ક્લિક કરાવેલી તસવીરો શૅર કરીને ખાસ સંદેશ લખ્યો હતો.

કરણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘મારા વિશ્વ... મારા આશીર્વાદ... રુહી અને યશ સાથે મને સંપૂર્ણ બનાવવા બદલ બ્રહ્માંડનો આભાર... અમને અમારી માતાઓના આશીર્વાદ મળ્યા છે એ માટે અમે ધન્ય છીએ. અમારા તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK