Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાધા-કૃષ્ણની કથા પરથી મેગા ફિલ્મ બનાવવાનું કરણ જોહરનું પ્લાનિંગ

રાધા-કૃષ્ણની કથા પરથી મેગા ફિલ્મ બનાવવાનું કરણ જોહરનું પ્લાનિંગ

Published : 05 September, 2026 03:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ફિલ્મમાં રાધા અને કૃષ્ણના પાત્રમાં કોણ જોવા મળશે એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.

રાધા-કૃષ્ણની કથા પરથી મેગા ફિલ્મ બનાવવાનું કરણ જોહરનું પ્લાનિંગ

રાધા-કૃષ્ણની કથા પરથી મેગા ફિલ્મ બનાવવાનું કરણ જોહરનું પ્લાનિંગ


કરણ જોહર હવે રાધા-કૃષ્ણની દિવ્ય પ્રેમકથાને મોટા પડદા પર ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં કૃષ્ણના જન્મથી લઈને કંસના વધ સુધીની સફર દર્શાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ધર્મા પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મનું નામ ‘રાધા કૃષ્ણ’ રાખવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ હાલમાં ડેવલપમેન્ટના ઍડ્વાન્સ તબક્કામાં પહોંચી ગયો છે. જોકે ફિલ્મમાં રાધા અને કૃષ્ણના પાત્રમાં કોણ જોવા મળશે એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK