Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું એક્સ-બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે જાહ‍્‍નવી?

શું એક્સ-બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે જાહ‍્‍નવી?

11 December, 2022 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત સોશ્યલ મીડિયામાં તેના ફૅન્સ કહી રહ્યા છે

શું એક્સ-બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે જાહ‍્‍નવી?

શું એક્સ-બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવી રહી છે જાહ‍્‍નવી?


જાહ‍્‍નવી કપૂર તેના એક્સ-બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મૉલદીવ્ઝમાં વેકેશન મનાવી રહી છે એવી શક્યતા છે. આ વાત સોશ્યલ મીડિયામાં તેના ફૅન્સ કહી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનો ગ્રૅન્ડ સન છે શિખર. જાહ‍્‍નવીએ અને શિખરે પણ મૂનલાઇટનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો એથી સૌકોઈ એવી અટકળ લગાવી રહ્યા છે કે આ બન્ને સાથે જ વેકેશન એન્જૉય કરી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2022 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK