Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇલિઆના ડિક્રુઝની હેલ્થને લઈને ચિંતિત ફૅન્સનો તેણે આભાર માન્યો

ઇલિઆના ડિક્રુઝની હેલ્થને લઈને ચિંતિત ફૅન્સનો તેણે આભાર માન્યો

31 January, 2023 04:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ઇલિઆનાને કયાં કારણોસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી એની માહિતી નથી મળી

ઇલિઆના ડિક્રુઝની

ઇલિઆના ડિક્રુઝની


ઇલિઆના ડિક્રુઝની તબિયત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. એથી તેના ફૅન્સમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે ઇલિઆનાને કયાં કારણોસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી એની માહિતી નથી મળી. તેણે આઇવી ચડાવતો ફોટો પણ શૅર કર્યો હતો. હવે તે સ્વસ્થ થઈ છે એવું તેણે જણાવ્યું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇલિઆનાએ કૅપ્શન આપી હતી, ‘મારી તબિયતને લઈને જેમણે પણ ચિંતા કરતા મેસેજિસ કર્યા એ બદલ સૌનો આભાર માનું છું. તમારા પ્રેમની હું પ્રશંસા કરું છું અને તમને જણાવી દઉં કે હું હવે સ્વસ્થ છું. યોગ્ય સમયે મને સારી મેડિકલ ટ્રીટમેન્ટ મળી ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK