હૃતિક રોશન તેનાથી ૧૨ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં છે અને હાલમાં આ જોડી અમેરિકામાં વેકેશન ગાળી રહી છે. આ જોડીના વેકેશનના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
હૃતિક રોશન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ
હૃતિક રોશન તેનાથી ૧૨ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં છે અને હાલમાં આ જોડી અમેરિકામાં વેકેશન ગાળી રહી છે. આ જોડીના વેકેશનના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. હૃતિક-સબા મન ભરીને વેકેશનની મજા માણી રહ્યાં છે. હૃતિકના એક ફોટોમાં સબાએ તેને લાડથી ‘Best Fool!’ કહી દીધું છે. હૃતિકના ફૅન્સને પણ તેમના આ ફોટો બહુ ગમી રહ્યા છે.

