Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સાઇબરાબાદ પોલીસને સોંપ્યાં હર્ષવર્ધને

પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સાઇબરાબાદ પોલીસને સોંપ્યાં હર્ષવર્ધને

14 May, 2021 12:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શર્ટ ઑફ ફાઉન્ડેશનનો વૉલન્ટિયર અભિલાષ એલાપ્રોલુએ આ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર સાઇબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરને સોંપ્યું છે. તેમણે હર્ષવર્ધનની ખૂબ પ્રશંસા પણ કરી હતી

પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સાઇબરાબાદ પોલીસને સોંપ્યાં હર્ષવર્ધન રાણેએ

પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ સાઇબરાબાદ પોલીસને સોંપ્યાં હર્ષવર્ધન રાણેએ


હર્ષવર્ધન રાણેએ કોરોનાપીડિતોની મદદ માટે પોતાની બાઇક વેચીને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ હૈદરાબાદની સાઇબરાબાદ પોલીસને સોંપ્યા છે. હર્ષવર્ધને પોતાની રૉયલ એન્ફીલ્ડ કૉન્ટિનેન્ટલ જીટીને વેચી છે. એ પૈસામાંથી તેણે ઑક્સિજન કૉન્સન્ટ્રેટર ખરીદ્યું હતું. હજી એક ઑક્સિજન કૉન્સન્ટ્રેટર તે ફ્રન્ટલાઇન વર્કર્સને આપવા માગે છે. શર્ટ ઑફ ફાઉન્ડેશનનો વૉલન્ટિયર અભિલાષ એલાપ્રોલુએ આ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર સાઇબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરને સોંપ્યું છે. તેમણે હર્ષવર્ધનની ખૂબ પ્રશંસા પણ કરી હતી. હર્ષવર્ધને થોડા દિવસો પહેલાં જ પોતાની બાઇકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એને વેચવાની વાત કહી હતી. એમાંથી જમા થનાર રકમમાંથી તે કોરોનાપીડિતોની મદદ કરવા માગતો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2021 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK