દિશા પટાણીએ હાલમાં જ હોમમેડ ફૂડ માટે પ્રભાસનો આભાર માન્યો છે. તેણે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ હાલમાં જ શરૂ કર્યું છે.
_d.jpg)
દિશા પટની
દિશા પટાણીએ હાલમાં જ હોમમેડ ફૂડ માટે પ્રભાસનો આભાર માન્યો છે. તેણે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ હાલમાં જ શરૂ કર્યું છે. પ્રભાસ તેના કો-સ્ટાર માટે હંમેશાં તેના ઘરેથી ટિફિન મોકલે છે. તેણે અગાઉ અમિતાભ બચ્ચન અને દીપિકા માટે પણ ફૂડ મોકલ્યું હતું. હવે તેણે દિશા માટે આ ફૂડ મોકલ્યું છે. લંચ બૉક્સનો ફોટો ઇન્સ્ટાસ્ટોરીમાં દિશાએ શૅર કરીને પ્રભાસનો આભાર માન્યો હતો.