Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું જીવતી છું અને સ્વસ્થ છુંઃ ડિમ્પલ કાપડિયા...

હું જીવતી છું અને સ્વસ્થ છુંઃ ડિમ્પલ કાપડિયા...

18 November, 2019 10:56 AM IST | Mumbai

હું જીવતી છું અને સ્વસ્થ છુંઃ ડિમ્પલ કાપડિયા...

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા


ડિમ્પલ કાપડિયાનું કહેવું છે કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાની એકમાત્ર અફવા છે. શનિવારે ટ્વિન્કલ ખન્ના હૉસ્પિટલની બાહર જોવા મળી હતી એથી એવી ચર્ચા ચાલી હતી કે ડિમ્પલ કાપડિયાને દાખલ કરવામાં આવી છે. જોકે આ વાતને તેમણે હસવામાં કાઢી નાખી છે. આ વિશે પૂછતાં ડિમ્પલ કાપડિયાએ કહ્યું હતું કે ‘હું જીવતી છું અને એકદમ સ્વસ્થ છું. હું નહીં, મારી મમ્મીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હું એ વિશે વાત કરવા નથી માગતી. જોકે મારી મમ્મીની રિકવરી આવી રહી છે. તે હવે સ્વસ્થ છે. લોકોની શુભેચ્છા અને પ્રાર્થનાની મને જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 10:56 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK