Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૧ સપ્ટેમ્બરે આવશે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ઉડતા તીર

૧૧ સપ્ટેમ્બરે આવશે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ઉડતા તીર

Published : 17 April, 2026 10:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ જાસૂસી-કૉમેડી ફિલ્મ હશે

આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન

આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન


કરણ જોહરની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’માં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન લીડ રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મ જાસૂસી-કૉમેડી ફિલ્મ હશે અને એ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ જાસૂસીને કૉમેડી સાથે જોડીને એક નવો અંદાજ રજૂ કરે છે જેથી દર્શકોને અલગ પ્રકારનો મનોરંજનનો અનુભવ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK