રશ્મિકાએ ત્રણેયનો સેલ્ફી લીધો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અનુપમ ખેર ગઈ કાલે હૈદરાબાદથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેમને ફ્લાઇટમાં રશ્મિકા મંદાના અને નાગાર્જુન મળી ગયાં હતાં. રશ્મિકાએ ત્રણેયનો સેલ્ફી લીધો હતો જે અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. રશ્મિકા અને નાગાર્જુન મુંબઈમાં તેમની ફિલ્મ ‘કુબેરા’ના સૉન્ગ-લૉન્ચ માટે આવ્યાં હતાં.

