ફોટો સાથે આલિયાએ લખ્યું હતું કે મારા પ્રિન્સ સાથેનો ફોટો, જે મારી પ્રિન્સેસે પાડ્યો છે.
આલિયા ભટ્ટે ગઈ કાલે ‘પેટ ડે’ નિમિત્તે પોતાના વાઇટ પર્શિયન બિલાડા સાથેનો ફોટો શૅર કર્યો હતો
આલિયા ભટ્ટે ગઈ કાલે ‘પેટ ડે’ નિમિત્તે પોતાના વાઇટ પર્શિયન બિલાડા સાથેનો ફોટો શૅર કર્યો હતો. આલિયાએ આ બિલાડાનું નામ એડ્વર્ડ રાખ્યું છે. આ ફોટો સાથે આલિયાએ લખ્યું હતું કે મારા પ્રિન્સ સાથેનો ફોટો, જે મારી પ્રિન્સેસે પાડ્યો છે. આવું લખવાનો આલિયાનો મતલબ એ હતો કે આ ફોટો દીકરી રાહાએ પાડ્યો છે.

