Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

29 April, 2019 09:45 AM IST | મુંબઈ

સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ના ‘હુક અપ’ સૉન્ગમાં આલિયા ભટ્ટ જોવા મળવાની છે. કરણ જોહરે ટ્વિટર પર આલિયાનો ફોટો શૅર કરીને ફૅન્સની તાલાવેલી વધારી દીધી છે. ફોટોમાં આલિયા પર્પલ કલરના બૅકલેસ ટૉપમાં જોવા મળી રહી છે. ‘હુક અપ’ આ ફિલ્મનું ગીત છે. આ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ની સીક્વલ છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો : ટૅલન્ટેડ કલાકાર પાસે કદી કામનો અભાવ નથી હોતો : રિચા ચઢ્ઢા



આલિયાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કરણે ટ્વીટ કર્યું હતું કે ‘સ્ટુડન્ટ પાછી આવી છે. ખૂબ જ સારો માહોલ બનવાનો છે. ‘હુક અપ’ સૉન્ગમાં આલિયા ભટ્ટ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 09:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK