૨૦૨૫ની આ પહેલી ફિલ્મ છે જેણે ૧૦૦ કરોડ રૂપિયા રળ્યા હોય. ‘સ્કાય ફોર્સ’નો શુક્રવાર સુધીનો બિઝનેસ ૧૦૪.૩૦ કરોડ રૂપિયા થયો છે.
‘સ્કાય ફોર્સ’ ફિલ્મનું પોસ્ટર
અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ બીજા અઠવાડિયાના પહેલા દિવસે, શુક્રવારે ૪.૬૦ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરીને ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. ૨૦૨૫ની આ પહેલી ફિલ્મ છે જેણે ૧૦૦ કરોડ રૂપિયા રળ્યા હોય. ‘સ્કાય ફોર્સ’નો શુક્રવાર સુધીનો બિઝનેસ ૧૦૪.૩૦ કરોડ રૂપિયા થયો છે.

