Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી વગર ધડકન 2 બનાવવાનું પ્લાનિંગ

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી વગર ધડકન 2 બનાવવાનું પ્લાનિંગ

Published : 28 November, 2026 05:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાસ્ટિંગ ‌વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોજેક્ટ ‌વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર

શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર


૨૦૦૦માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘ધડકન’ બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર રહી હતી. હવે આ ફિલ્મની સીક્વલ ‘ધડકન 2’ બનાવવાના પ્લાનિંગની માહિતી મળી છે. રિપોર્ટ  પ્રમાણે ‌ફિલ્મમેકરો આ સુપરહિટ ફિલ્મના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. જોકે નવી ફિલ્મમાં જૂની જોડી જોવા નહીં મળે, એના બદલે તદ્દન નવા કલાકારોને લેવાનું આયોજન છે. આમ અક્ષય અને શિલ્પા ‘ધડકન 2’નો હિસ્સો નહીં હોય. જોકે મૂળ ફિલ્મમાં ‘દેવ’ના પાત્રથી દર્શકોનાં દિલ જીતનાર સુનીલ શેટ્ટીનો ખાસ કૅમિયો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હાલ ‘ધડકન 2’નું કામ પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગના પ્રારંભિક તબક્કામાં છે. ફિલ્મની મુખ્ય ભૂમિકાઓ માટે નવા કલાકારોની શોધ ચાલી રહી છે. કાસ્ટિંગ ‌વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોજેક્ટ ‌વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK