વિદ્યા બાલનનું કહેવું છે કે આજની દુનિયામાં મહિલાઓ ખૂબ જ આગળ નીકળી ગઈ છે. વિદ્યા બાલને સોમવારે ગોવામાં યોજાઈ રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. આ ફેસ્ટિવલની ૫૪મી એડિશનમાં વિદ્યાએ ‘વિમેન ઍન્ડ ધ ગ્લાસ સીલિંગ’ સેશનમાં હાજરી આપી
કાજોલનું કહેવું છે કે ફિલ્મમેકર મણિ રત્નમે જ્યારે તેને ફોન કર્યો હતો એને તે પ્રૅન્ક કૉલ સમજી બેઠી હતી. કાજોલ અને રાની મુખરજી ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનના આગામી એપિસોડમાં જોવા મળવાનાં છે.
શાહરુખ ખાનની દીકરી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહી છે અને એ જ ફિલ્મ દ્વારા તેણે સિંગર તરીકે પણ ડેબ્યુ કર્યો છે. ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ સાતમી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
સાન્યા મલ્હોત્રાનું કહેવું છે કે મેઘના ગુલ્ઝારને કારણે તે સિલુ માણેકશાનું પાત્ર ભજવી શકી છે. વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં તે તેમની પત્નીના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આલિયા ભટ્ટની મોટી બહેન શાહીન ભટ્ટનો આજે 35મો જન્મદિવસ છે ત્યારે નાની બહેન સિવાય તેને આટલી સુંદર રીતે વધામણી બીજું કોણ આપી શકે? આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ ફીડ પર શાહીન સાથે અનેક તસવીરો શૅર કરી છે. તેના બાળપણના દિવસોની પણ એવી તસવીરો છે જેમાં શાહીન પોતાની નાની બહેનના વાળમાં કાંસકી ફેરવતી જોવા મળે છે. બન્નેની તસવીર-પરફેક્ટ ફ્રેમ સિવાય, આલિયાએ શાહીન ભટ્ટની કેટલી અજીબ તસવીરો પણ શૅર કરી છે. આ સાથે પૂજા ભટ્ટ અને માતા સોની રાઝદાને પણ ખાસ અંદાજમાં શાહીન ભટ્ટને જન્મદિવસની વધામણી આપી છે જુઓ તસવીરો...
અંગદ બેદીએ ‘હાય નન્ના’ દ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં તેલુગુ સ્ટાર નાની અને મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મને શૌર્યુવે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલે લગ્ન કરી લીધાં છે. તેણે અમન મેહતા સાથે લગ્ન કર્યાં છે. અમન ટૉરન્ટ ફાર્મસ્યુટિકલ્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
Rohit Bal: ફેશન ડિઝાઇનર રોહિત બાલની હાલત નાજુક છે અને તે દિલ્હી એનસીઆરની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમની તબિયત પહેલાથી જ હ્રદયની બિમારીના કારણે બગડી છે.
કાંતારા ચેપ્ટર 1: કાંતારાની સફળતા બાદ દિગ્દર્શક/અભિનેતા ઋષભ શેટ્ટી 2024માં `કાંતારા ચેપ્ટર 1`ની રજૂઆત માટે તૈયારી કરી રહ્યા છે. અભિનેતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈ રહ્યા હતા, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેના આગામી વિશે ફિલ્મ વિષે વાત કરી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.