એવા કેટલાક ગુજરાતીઓને આજે મળીએ અને જાણીએ કયા સંજોગોમાં તેમણે પોતાની પ્રિય વાનગી ત્યજી દીધી
એવા ગુજરાતીઓ જેમણે પોતાની પ્રિય વાનગી ત્યજી દીધી છે
તાજેતરમાં એક ચૅટ શો દરમ્યાન જૉન અબ્રાહમે શૅર કર્યું કે છેલ્લાં ૨૭ વર્ષથી તેણે ફિટનેસ માટે કાજુકતરી નથી ખાધી. આજના સમયમાં સૌથી અઘરું છે સ્વાદ પર સંયમ રાખવાનું. ભાવતી વસ્તુથી છેટા રહ્યા હોય એવા કેટલાક ગુજરાતીઓને આજે મળીએ અને જાણીએ કયા સંજોગોમાં તેમણે પોતાની પ્રિય વાનગી ત્યજી દીધી