Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > કોણે કીધું કે એક દુનિયા છે? હવે તો માણસે-માણસે એક નોખી દુનિયા છે

કોણે કીધું કે એક દુનિયા છે? હવે તો માણસે-માણસે એક નોખી દુનિયા છે

Published : 24 September, 2024 12:43 PM | IST | Mumbai
Bhikhudaan Gadhvi

હવે ટેક્નૉલૉજી માણસને ચલાવવા માંડી છે

પ્રતીકાત્મક તસવીર

મારી વાત

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે ટેલિફોનનું ડબલું લક્ઝરી ગણાતું. તમારા ઘરે ફોનની લાઇન ફિટ થાય તો અડધું ગામ રાજી થઈ જાય અને પાછા કહેતા ફરે કે હવે અમને નિરાંત. એ જે કહેતા એ સાચું હતું. કારણ કે ટેલિફોન જીવન નહોતું, ઇમર્જન્સીને સાચવી દેનારું સાધન હતું, પણ હવે તમે જુઓ, આજે ફોન હાથમાં ન હોય તો માણસનો જીવ અધ્ધર થઈ જાય અને આકુળવ્યાકુળ થઈને ફોન શોધવાનું શરૂ કરી દે. કબૂલ કે ફોન હવે ફક્ત ફોન નથી રહ્યો, એમાં કમ્પ્યુટર પણ આવી ગયું ને એને લીધે કામ સરળ થઈ ગયું, પણ એમ છતાં ફોનનો અતિરેક થઈ ગયો છે એ પણ આપણે કબૂલવું રહ્યું. હવે આપણાથી બાળકોથી લઈને વડીલો અને મિત્રો છૂટી શકે છે પણ ફોન નથી છૂટતો. ફોન હવે ફોન નહીં, વેન્ટિલેટર થઈ ગયો છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 12:43 PM IST | Mumbai | Bhikhudaan Gadhvi

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK