‘ખબર તો બધી જ રાખવી પડેને?’ ગુલશન હસવા લાગ્યો, ‘એટલે જ તો અહીં આવ્યો ત્યારનો કહું છું કે જોક તો તું મારી રહ્યો છે! સાલી, જે છોકરીનું તેં મર્ડર જ નથી કર્યું. ઊલટું તેની સાથે તું ચાઇનીઝ રેસ્ટોરાંમાં જલસાથી જમવા જાય છે, તેને બાઇક પર ફેરવે છે.
ઇલસ્ટ્રેશન
વો કૉપી જબ પુલિસ કે હાથ લગેગી તબ તો તૂ જાએગા સીધા જેલ મેં...મર્ડરકેસ મેં!