કંપની રોડ, મેટ્રો, સિમેન્ટ, પાવર જનરેશન અને ડિસ્ટિÿબ્યુશન બિઝનેસમાં હિત ધરાવે છે. કંપની ૧૬,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા ૧૨ રોડ પ્રોજેક્ટ્સ સ્થાપી રહી છે, એમાંથી ચાર પ્રોજેક્ટ્સમાં આવક શરૂ થઈ ગઈ છે. સાત પ્રોજેક્ટ્સમાં આ વર્ષે આવક શરૂ થવાની અપેક્ષા છે.
પાવર ટ્રાન્સમિશન સેગમેન્ટમાં ૬૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ધરાવતા પાંચ પ્રોજેક્ટ્સ કંપની ડેવલપ કરી રહી છે. રિલાયન્સ પાવરમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ૩૮ ટકા હિસ્સો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ૨૨૬ લાખ વૉરન્ટ્સનું ૯૨૫ રૂપિયાના ભાવે કન્વર્ઝન કર્યું છે એને પગલે પ્રમોટરોનું હોલ્ડિંગ ૪૮ ટકા થયું છે.
મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મટીરિયલ મૂકવાનો મોટિવ...પૉલિટિકલ ફન્ડિંગ?
27th February, 2021 07:50 ISTઅનિલ અંબાણીની કંપની થઈ 49મી વખત ડિફૉલ્ટર
25th February, 2021 10:44 ISTરિલાયન્સની ૩.૪ અબજ ડૉલરની ફ્યુચર ગ્રુપની ડીલ સામે સ્ટે મુકાયો
23rd February, 2021 11:22 ISTએમએમઆરડીએના ચીફ ઈડી સમક્ષ હાજર રહ્યા
17th February, 2021 12:57 IST