Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સુઝુકી મોટર 2020 સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરશે

સુઝુકી મોટર 2020 સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરશે

19 January, 2019 10:41 AM IST |

સુઝુકી મોટર 2020 સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરશે

સુઝુકી મોટર 2020 સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરશે


જપાનની કાર ઉત્પાદક કંપની સુઝુકી મોટર કૉર્પોરેશને ગઈ કાલે જણાવ્યા મુજબ ગુજરાતમાં એનો પ્લાન્ટ 2020 સુધીમાં શરૂ કરવામાં આવશે. ભારતમાંનો એનો આ ત્રીજો પ્લાન્ટ દેશમાં ટૉયોટાના ટેãક્નકલ સહકારથી નવાં હાઇબ્રિડ વાહનોનું ઉત્પાદન કરવા માટે ખાસ વાપરવામાં આવશે.

સુઝુકી મોટર કૉર્પોરેશનના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતાં કહ્યું હતું કે સ્થાનિક સ્તરે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિકક વાહનોનું ઉત્પાદન કરી શકાય એ માટે નીતિવિષયક સરકારી ટેકાની જરૂર છે.



 


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2019 10:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK