ઇન્ડિયાનું સ્ટીલનું ઉત્પાદન માત્ર પાંચ ટકા વધ્યું
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદનમાં સરેરાશ ૮.૨૦ ટકા અને ચીનમાં ૧૦.૭૦ ટકાની વૃદ્ધિ થઈ છે. વિશ્વમાં સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર ચીનનું ઉત્પાદન ૪૭૪૯ લાખ ટનથી વધીને ૫૨૫૭ લાખ ટન થયું છે.
ADVERTISEMENT