Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૮૧૩ ઉપર ૨૪,૮૮૧ અને નીચામાં ૨૪,૫૪૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૮૧૩ ઉપર ૨૪,૮૮૧ અને નીચામાં ૨૪,૫૪૦ મહત્ત્વની સપાટીઓ

Published : 18 August, 2025 08:53 AM | Modified : 20 August, 2025 06:58 AM | IST | Mumbai
Ashok Trivedi

ટ્રમ્પની ટૅરિફ પર અને સીમાડાઓ પર નજર રાખવી. મોટા ભાગના શૅરોનો ટ્રેન્ડ નરમાઈતરફી છે. જે પણ ઉછાળા આવે એને પ્રત્યાઘાતી સમજવા. પ્રત્યાઘાતી ઉછાળા ધારણા મુજબના નથી હોતા.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૪૦૯.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૪૩.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૬૮૪.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૩૯.૮૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૦,૫૯૭.૬૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૬૬૪ ઉપર ૮૦,૮૯૮, ૮૧,૦૯૪ ઉપર સુધારો જોવાશે. ૮૧,૦૯૪ ઉપર ૮૧,૧૨૫, ૮૧,૪૨૫, ૮૧,૬૧૮, ૮૧,૬૬૫, ૮૧,૭૪૬, ૮૧,૯૩૫ સુધીની શક્યતા. નીચામાં ૮૦,૩૧૩ નીચે ૮૦,૦૪૦, ૭૯,૭૭૨ મહત્ત્વના સપોર્ટ ગણાય. ટ્રમ્પની ટૅરિફ પર અને સીમાડાઓ પર નજર રાખવી. મોટા ભાગના શૅરોનો ટ્રેન્ડ નરમાઈતરફી છે. જે પણ ઉછાળા આવે એને પ્રત્યાઘાતી સમજવા. પ્રત્યાઘાતી ઉછાળા ધારણા મુજબના નથી હોતા.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (MEASURING TECHNIQUE =બન્ને પૅટર્ન અપમૂવ અથવા ડાઉનમૂવના હાફવે પૉઇન્ટ પર જોવા મળે છે. આને લીધે બ્રેકઆઉટ આવ્યા બાદ પૅટર્નની રચના પહેલાંની વધઘટ જેટલા જ ભાવો બ્રેકઆઉટ પૉઇન્ટથી વધશે અથવા ઘટશે એમ ધારી શકાય. એટલે કે પૅટર્નમાંથી બ્રેકઆઉટ આવ્યા પછીનો મૂવ પૅટર્ન પહેલાનાં મૂવ જેટલો જ હશે એવી ધારણા બાંધી શકાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૭૦૫.૫૮ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



મારુતિ (૧૨,૯૩૬.૦૦) ૧૨,૧૩૫.૫૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૯૫૯ ઉપર ૧૩,૦૪૭, ૧૩,૨૨૧, ૧૩,૩૯૫, ૧૩,૫૬૯ સુધીની શક્યતા. નીચામાં ૧૨,૮૭૦ નીચે ૧૨,૮૨૫, ૧૨,૭૩૩ સપોર્ટ ગણાય.


અદાણી પોર્ટ (૧૩૦૪.૪૦) ૧૪૭૮.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૦ ઉપર ૧૩૪૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૦૩ નીચે ૧૨૯૫ તૂટે તો ૧૨૭૭, ૧૨૬૨, ૧૨૫૧ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૫૦૩.૮૦) ૫૭,૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૫૨૭, ઉપર ૫૫,૭૦૦, ૫૫,૯૫૦ ઉપર મંદીમાં રહેવું નહીં. ૫૫,૯૫૦ ઉપર ૫૬,૦૫૨, ૫૬,૧૩૦, ૫૬,૨૮૫, ૫૬,૪૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૫,૨૪૦ નીચે ૫૫,૦૭૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪,૬૮૪.૭૦)

૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૦૫, ૨૪,૭૬૫ ઉપર ૨૪,૮૧૩ કુદાવે તો સુધારો જોવાશે. ૨૪,૮૧૩ ઉપર ૨૪,૮૮૦, ૨૪,૯૩૫, ૨૫,૦૧૫, ૨૫,૧૦૦, ૨૫,૧૯૦, ૨૫,૨૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪,૫૪૦ નીચે ૨૪,૪૯૫, ૨૪,૪૦૯ મહત્ત્વનો સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ઇ​ન્ડિયન હોટેલ (૭૭૪.૩૫)

૭૩૨.૮૦ બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૭૭ ઉપર ૭૮૬, ૮૦૦, ૮૧૨ સુધીની શક્યતા. નીચામાં ૭૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઉનો મીંડા (૧૧૪૯.૮૦)

૧૦૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૪ ઉપર ૧૧૬૧, ૧૧૭૬, ૧૧૯૧, ૧૧૧૪ સુધીની શક્યતા. નીચામા ૧૧૩૦ નીચે ૧૧૧૪ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2025 06:58 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK